CULGROW


Cultivating Growth

CULGROW - એક એવુ પ્લેટફોર્મ જ્યાં શિખવાનું બનશે સરળ. દરકે વ્યક્તિને સમજાય એવી પધ્ધતિ દ્વારા મુદ્દાઓને રજુ કરવામાં આવશે.

Explore Courses

About the creator

હર્ષદ ગોહિલ ડીજીટલ મીડિયામાં નવ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ દ્વારા કાર્યરત AGRISCIENCE પ્લેટફોર્મમાં કુલ 9 લાખથી વધુ ખેડૂતો જોડાયેલા છે. એગ્રીસાયન્સની યુટ્યબ ચેનલના દોઢ લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. જર્નાલિઝમમાં માસ્ટરની ડિગ્રી મેળવ્યા બાદ હર્ષદ ગોહિલ 10 વર્ષ સુધી ઇ ટીવી, દિવ્ય ભાસ્કર અને વી ટીવી જેવા મીડિયા ઓર્ગેનાઇઝેશનમાં કામ કર્યુ. આ બાદ વર્ષ 2016માં Culgrow Agriscience Private Limted કંપની દ્વારા સ્ટાર્ટઅપની શરૂઆત કરી. 

Features

યુટ્યુબ ટેકનિકની સરળતાપૂર્વક સમજણ

આ કોર્સ માં યુટ્યુબને લગતી તમામ માહિતી સરળતાપૂર્વક આપવામાં આવી છે. દરેકને સમજાય એ રીતે મુદ્દાઓને રજુ કરવામાં આવ્યા છે.

વીડિયો અને લાઇવ ક્લાસ

યુટ્યુબને લગતા દરેક મુદ્દાની સમજણ આપતા માહિતીસભર વીડિયોની સાથે લાઇવ ક્લાસ પણ યોજવામાં આવશે

કસ્ટમર કેર સપોર્ટ

કોર્સમાં લોગીન થવામાં અથવા કોર્સને જોવામાં આપને કોઇ તકલીફ થાય તો અમારા વોટ્સએપ નંબર 88661 84733 ઉપર સંપર્ક કરી શકો છો.

Courses & packages

course | યુટ્યુબ શીખો કોર્સ - યુટ્યુબ ચેનલને સફળ બનાવવા માટેની મહત્તવી બાબતો સરળતાથી સમજો

યુટ્યુબ શીખો કોર્સ - યુટ્યુબ ચેનલને સફળ બનાવવા માટેની મહત્તવી બાબતો સરળતાથી સમજો

1 modules

ગુજરાતી

999.00

1500

Learn more